ઝાલોદ ડી.વાય.એસ.પી ઓફિસે રથયાત્રા નિમિત્તે હિન્દુ સંગઠનો સાથે આયોજન અંગે સમીક્ષા કરાઈ
પંકજ પંડિત- ઝાલોદ. ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની આગેવાની હેઠળ આગામી તારીખ 07-07-2024 રવિવારના રોજ યોજાનાર રથયાત્રા નિમિત્તે નગરના દરેક વિસ્તારોના હિન્દુ સંગઠન સાથે જોડાયેલ આગેવાનો...

