Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

યુરિયા ખાતરનો સ્કોટ ન હોવાને કારણે ખેડૂતોને છેલ્લા દસ દિવસ થી મુશ્કેલીઓ પડી રહી

જણાતા સંઘના ગોડાઉન પર ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા રજૂઆત કરવામાં આવી….હાલ ચોમાસુની ઋતુમાં ખેડૂતોને પાક માટે યુરિયા તેમજ ડી.એ.પી ખાતર ની સખત જરૂરિયાત હોય ઝાલોદમાં ખાતર માટે વલખાં મારવા પડી રહીયા છે જ્યારે ખેડૂતોને મજબૂર બનીને પ્રાઈવેટ દુકાનપર થી લેવુ પડી રહયું છે તો અમુક દુકાનો પર મરજીમુજબ પોતાનો ભાવ લઈ રહીયા છે.આ રજૂઆત ઘણા સમયથી ખેડૂતોની જણાતા ખરેખર સમસ્યાને હલ કરવા માટે રૂબરૂ ખાતર ડેપોની મુલાકાત લીધી તેમજ ઉપરના અધિકારીઓ સાથે ટેલિફોનીક વાત કરી તાત્કાલિક ખેડૂતોને મુશ્કેલી ન પડે માટે રજૂઆત કરવામાં આવેલ હતી.

Share

Related posts

દાહોદ શહેરમાં ચાઈનીઝ દોરીના બેખોફ ચાલતા વેપાર સામે પોલીસની લાલ આંખ.દાહોદ ઠક્કર ફળિયામાં આરતી પતંગ નામની દુકાનમાંથી રૂ.૬૮,૦૦૦/- ઉપરાંતની ચાઈનીઝ દોરીનો જથ્થો પકડ્યો…

Admin

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની ઘટનામાં ચાર ના મોત અનેક લોકો ઘાયલ

gujaratjanekta

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે હજારીયા ફળિયામાંથી 5,066 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial