મુહર્રમ 1447 માં આ વર્ષ ડૉક્ટર સૈયદના સૈફુદ્દીનના પ્રવચનમાં આત્મશુદ્ધિ, આત્મવિશ્વાસ અને પરસ્પર સુમેળનો સંદેશ.
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા સામાન્ય રીતે, દાઉદી બોહરા સમાજના ધાર્મિક ગુરુ દર વર્ષે હઝરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મુહર્રમના પહેલા દસ દિવસોમાં વિશ્વના કોઈ પણ ભાગમાં...

