ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપી ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી
પંકજ પંડિત ભીલ પ્રદેશ મોરચાની આગેવાની હેઠળ આખા ગુજરાતમાં દરેક તાલુકાઓમાં ભીલ પ્રદેશની માંગ માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું તે સંદર્ભે ઝાલોદ ભીલ પ્રદેશ મોરચા...

