Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લુહારવાડા મીત્ર મંડળ (વાયરસ ગ્રુપ ) સંચાલિત અંબાજી પગપાળા સંઘ ના 25 વર્ષ પૂર્ણ થતાં ધુમાધામ પૂર્વક બોલ માડી અંબે જય જય અંબે ના નારા ગુંજાવતા રવાનગી..

gujaratjanekta
પંકજ પંડિત ભાદરવા સુદ -એકમને રવિવારની સાંજે ખોડિયાર માતા મંદિર ખાતે 2001 ના વર્ષમાં અંબાજી પગપાળા જતા દરેક વ્યક્તિઓનું સન્માન સમારંભ ખોડિયાર માતાના મંદિર પ્રાંગણમાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

gujaratjanekta
મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ જેમાં બાળકો પ્રકૃતિનું જતન કરતા શીખે તે હેતુથી ઇકો ફ્રેન્ડલી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિતે શિવજી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિતે શિવજી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યલઘુરુદ્ર , સુંદરકાંડ , શિવજી કી સવારી, શ્યામ દિવાનાની નયનરમ્ય ઝાંખી, મહા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની શાળાકીય રમતમાં ઝળક્યા ચારે ચાર બાળકો ચક્રફેંકમા નંબર લાવ્યા

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની ચક્રફેંક સ્પર્ધામા સુંદર પ્રદર્શન કરી ગામનું ગૌરવ વધારી નામ રોશન કરેલ છે. આદિવાસી સમાજ માંથી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાળીગામ ગુજ્જર ના સરપંચશ્રી રમેશભાઈ નારણભાઇ રસુઆત દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

gujaratjanekta
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમમાન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ કાળીગામ ગુજ્જર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ ડૉ હરિભાઈ.આર.કટારીયા અને સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા દ્વારા નવીન યશોઘરા આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનુ આજરોજ સવારે 12:15 કલાકના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સિંધી સમાજ દ્વારા વિધાર્થીની કરપીણ હત્યામા ન્યાય મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ સિંધી સમાજ દ્વારાઅમદાવાદ સેવન્થ ડે સ્કૂલમા ભણતા હિન્દુ સમાજ માઠી આવતા સિંધી સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યા થતાં ગુજરાતના હિન્દુ સમાજ તેમજ સિંધી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા પાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનુ આયોજન કરાયું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરપાલિકા પરિવાર દ્વારસાંસદ જસવંતસિંહ ભાભોરનો જન્મદિવસ હોવાથી લાંબુ આયુષ્ય જીવે તેવી પ્રાર્થના કરાઈશ્રાવણ માસની સમાપ્તિમા નગરમાં સહુનુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરાઈઝાલોદ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લાના તમામ લોકો ઉત્સાહ પૂર્વક પોતાની ભાગીદારી નોંધાવે-કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે.ગણેશ પંડાલ વિજેતાને રૂ. ૫ લાખ, દ્વિતીય વિજેતાને રૂ. ૩ લાખ, તૃતીય વિજેતાને...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કૉલેજમાં વક્તૃત્વ તથા સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta
ઝાલોદ કૉલેજમાં વક્તૃત્વ તથા સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદમાં સંસ્થાનાં આચાર્ય શ્રી ડૉ એ. આર. મોદીસાહેબની પ્રેરણાથી”IA ટેકનોલોજી માનવજીવન...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial