Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કૉલેજમાં વક્તૃત્વ તથા સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

ઝાલોદ કૉલેજમાં વક્તૃત્વ તથા સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદમાં સંસ્થાનાં આચાર્ય શ્રી ડૉ એ. આર. મોદીસાહેબની પ્રેરણાથી”IA ટેકનોલોજી માનવજીવન માટે ક્રાંતિ કે ખતરો” વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ કાવેરી બીજા ક્રમાંકે ઠાકુર સૃષ્ટિ તથા ત્રીજા ક્રમાંકે સતિષભાઈ રહ્યા હતા.
આ ઉપરાંત ફોટોગ્રાફી સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ બંને સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન ડૉ. અનીતાબેન પાદરીયાએ કર્યું હતું જ્યારે ડૉ. આર. આર. ગોહિલ, ડૉ. આર. કે. મેર, તથા ડૉ. અનિલ ડામોરે નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરેલ હતી.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

gujaratjanekta

નગરપાલિકાની નિષ્કાળજી : ગૌરીવ્રતના છેલ્લા દિવસે પણ બગીચામાં પ્રાથમિક સુવિધાનો અભાવ !! – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા સરકાર માન્ય પ્રતિબંધિત થેલી વાપરતા વેપારીઓ પર દંડાત્મક કામગીરી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial