Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના થેરકા ગામના પંચકૃષ્ણ મુકામે 11 કુંડીય મહાયજ્ઞનુ આયોજન કરાયું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલ ધર્મ પ્રેમી, ભક્તો ,સંતો ,મહારાજો, વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ બહેનોને ધર્મલાભ આપવા માટે ઝાલોદને અડીને આવેલા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઇસીડીએસ શાખા અંતર્ગત ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta
ઝાલોદ સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત પોષણયુક્ત વાનગીની સમુદાયમાં જાગૃતિ માટેની પોષણને લગતા સુત્રો સાથે ઉજવણી કરવામાં આવી.આઇસીડીએસ શાખા અંતર્ગત...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરાયું

gujaratjanekta
ઝાલોદ ભાજપ પરિવાર દ્વારાઆંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુંવિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાઈભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ઝાલોદ શહેર ભારતીય જનતા પાર્ટી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાળીગામ ગુજ્જર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

gujaratjanekta
ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાળીગામ ગુજ્જર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં કુલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના બલૈયાથી ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ટાટા એસીઇ ટેમ્પો માંથી ઘઉંના સત્તાવીસ,બાજરીના પાંચ તથા ચોખાના બે કટ્ટા મળી કુલ 34 કટ્ટા ઝડપાયાફતેપુરાના બલૈયા ગામેથી આદિવાસી જાગૃત યુવા ટીમ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસે ચોરી કરેલ મોબાઇલ સાથે આરોપીને ઝડપી પાડયો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરના સુખસર રોડ પર આવેલ જી.ઇ.બી ઓફિસની સામે 17-08-2025 ના રોજ જી.ઈ.બી ઓફિસમા નોકરી કરતા પ્રવિણભાઈ મનુભાઈ સેલોતનો વિવો Y21 મોબાઇલ પડી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન કરાયું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ ચાંપતા પોલિસ બંદોબસ્ત વચ્ચે શાંત વાતાવરણમા ડીમાર્કેશન કરાયું ટાઢાગોળા અને શારદા ગામના ખેડૂતો દ્વારા વિકાસના નામે આ ડીમાર્કેશનને વિનાશ જણાવ્યું ઝાલોદ તાલુકાના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અંબાજી તીર્થધામ ખાતે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ સમારોહમા બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના પંચાલ રાજેશકુમાર સુંદરલાલને એવોર્ડ આપવામાં આવ્યો

gujaratjanekta
પંકજ પંડિત અંબાજી ખાતે યોજાયો .ગાયત્રી શક્તિપીઠ, તીર્થધામ અંબાજી તીર્થધામ ખાતે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ સમારોહનો ભવ્ય...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનજીની 5149 માં જન્મ ઉત્સવ સમારોહમા પંચદિવસીય પ્રોગ્રામોનુ આયોજન કરાયું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરના અગ્રવાલ સમાજ દ્વારા ગોયલ પેલેશ ખાતે મહારાજા અગ્રસેનજીની 5149 માં જન્મ ઉત્સવ સમારોહમા પંચદિવસીય પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવેલ છે. અગ્રવાલ સમાજના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા 2025/26 માં પાંદડી પ્રાથમિક શાળાના બાળકોએ આદિવાસી લોકનૃત્ય તથા એકપાત્રિય અભિનયમાં જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવેલ છે.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લા કક્ષાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર આયોજિત દાહોદ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા 2025/26 ની 12 /08 /2025 ના...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial