સુખસર સી.એચ.સી માં 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા… મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત અને જીલ્લા ટી.બી અને એચ.આઇ.વી અધિકારી આર.ડી.પહાડીયા અને ડી.એ.પી.સી.યુ દાહોદના માર્ગદર્શન હેઠળ 1લી ડિસેમ્બર “વિશ્વ...

