પ્રાકૃતિક ખેતી – દાહોદરાસાયણિક ખાતરને ખરીદવાની જરૂર નથી-જરૂર છે તો બસ થોડી મહેનત કરવાની’-ભારતસિંહ ખપેડ
પ્રાકૃતિક ખેતી થકી ૧ એકર જમીનમાં શાકભાજી થકી સંતોષકારક કમાણી કરતા પ્રગતિશીલ ખેડૂત ભારતસિંહ ખપેડજંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતર પાછળ જે ખર્ચ થતો હતો એ...

