ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી, ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ દલ્લાને આતંકી જાહેર કરવામાં આવ્યો છે
અરશદીપ સિંહ દલ્લા આઈએસઆઈના ઈશારે આતંકી મોડ્યુલ ચલાવી રહ્યો છે. ડલ્લા KTFના કેનેડા સ્થિત ચીફ હરદીપ સિંહ નિજ્જરના નજીકના સાથી છે. તે મોગાના ડલ્લા ગામનો...

