Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2571 Posts - 0 Comments
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ સાથે પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત ગરાડુ જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ ,નગરપાલિકા પ્રમુખ રેખાબેન ,ઉપપ્રમુખ ભાવનાબેન વિશેષ ઉપસ્થિત રહ્યાઝાલોદ પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ સાથે પ્રવેશોત્સવ આજરોજ 28-06-2025...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આદિવાસી પ્રા.શાળા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મોટા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યાઆજરોજ 28-06-2025 શનિવારના રોજ સાઈ મંદિરની પાસે આવેલ આદિવાસી પ્રાથમિક શાળામાં સાંસદ જસવંતસિંહ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે દ્વારા અલગ અલગ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ રૂપાખેડા પ્રાથમિક શાળા,વગેલા મુખ્ય પ્રાથમિક શાળા, લીલવાદેવા પ્રાથમિક શાળા, સીમલખેડી પ્રાથમિક શાળા,કુણી પ્રાથમિક શાળા અને ખારવાની પ્રાથમિક શાળા ખાતે...
Breaking News education ગુજરાત ન્યૂઝ

એજ્યુકેશન : અવસર લોકશાહીનો અંતર્ગત વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયમાં હેડ બૉય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ – જુઓ VIDEO

gujaratjanekta
શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા ખાતે બાળ સંસદની ચૂંટણી ની જેમ હેડ બોય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 7 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.

gujaratjanekta
દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.સમગ્ર ગુજરાત ભક્તિમય બન્યું: રથયાત્રા ૨૦૨૫ ભવ્ય ઉજવણી સાથે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રા કાઢવામાં આવી હતી.આજે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આન બાન શાન થી નીકળી : ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનુ સ્વાગત કરાયું

gujaratjanekta
પંકજ પટિત ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્ટપુભાઈ વસૈયાના પરવારજનો દ્વારા પહિંદ વિધિ કરાવવામા આવીઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની આઠમી રથયાત્રા નિમિતે નગરજનો ખૂબ જ ઉત્સાહિત જોવા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રી મેહુલભાઈ મછારના અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકાની કદવાળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો પ્રવેશોત્સવ

gujaratjanekta
માતાપિતાએ બાળકોને ધોરણ ૧૨ સુધી ભણવાનો મોકો અઆપ્વો જોઈએ પછી તો બાળકો આગળનો અભ્યાસનો નિર્ણય જાતે દાહોદ : ઝાલોદ તાલુકાની કદવાલ પ્રાથમિક શાળા ખાતે કન્યા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળા પ્રવેશોત્સવ એટલે… ઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ.

gujaratjanekta
ઝાલોદ તાલુકાની અનેક સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજે ફૂલપુરા મુખ્ય પ્રાથમિક શાળા, ફૂલપુરા ચોરા ફળિયા અને શ્રી રાયપૂરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત શ્રી માધ્યમિક શાળા કદવાલ ખાતે યોજાયો પ્રવેશોત્સવ

gujaratjanekta
દાહોદ: ઝાલોદ તાલુકાની શ્રી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રીનું ફૂલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયા સરપંચમાં યુવા પેનલના ઉમેદવાર પુષ્પાબેન મછારનો ઝળહળતો વિજય

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામહરીફ ઉમેદવાર માજી સરપંચ ગલસીંગભાઇ મછારના પત્ની સરપંચના ઉમેદવાર સોમલીબેન મછાર સહિત તમામ વોર્ડ સભ્યોનો પરાજયફતેપુરા તાલુકામાં 22 જૂન...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial