Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ સ્ટેશનમા ઇન્ચાર્જ પી.આઈ તરીકે ગૌરવ.જે.ગામીત એ પદભાર સંભાળ્યો

પંકજ પંટીત

તારીખ 30-06-2025 ના રોજ હસમુખ રાઠવા વય નિવૃત્ત થતાં તેઓની જગ્યાએ હાલ દાહોદ ખાતે કાર્યરત A.H.T.U મા કાર્યરત પી.આઈ ગૌરવ ગામીતને વધારાના પદભાર સંભાળવા માટે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલા દ્વારા સૂચન કરવામાં આવતા 01-07-2025 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે વધારાનો ચાર્જ લીધેલ હતો. કાયમી પી.આઈ ન નિમાયા ત્યાં સુધી દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકના સૂચન મુજબ ઝાલોદ પોલિસ સ્ટેશનમા વધારાના ચાર્જ રૂપે નવા પી.આઈ તરીકે કાર્યરત રહેશે.

Share

Related posts

ભારતના ટી-20 વર્લ્ડકપ વિજયને ઝાલોદ નગરના લોકોએ વિજય સરઘસ કાઢી વધાવી લીધો

gujaratjanekta

સવીપ અંતર્ગત લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા

gujaratjanekta

કડાણા જળાશય યોજનાના પુનઃ વસવાટનો મામલો આક્રમક : ૨૫૮ અસરગ્રસ્તોની ચૂંટણીનો બહિષ્કાર અને હડતાલ પર બેસવાની ચીમકી !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial