Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

૧૧વર્ષ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણ

આજ રોજ તારીખ 03/07/2025 ગુરુવાર બપોરે 01/30કલાકે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય છાપરી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના 11વર્ષ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમના સસયોજક અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ભાઈ ધરિયા સાહેબ દ્વારા બેઠક લેવામાં આવી જે શક્તિ કેન્દ્ર બૂથ પર ખાટલા/મહોલ્લા બેઠકનું આયોજન સત્વરે ખાટલા /મહોલ્લા બેઠકનું આયોજન કરી, વયવંદના યોજનાની નોંધણી 100% થાય તે સુનિશ્ચિત કરવામાં આવે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મંડળ ના પ્રમુખો આઈટી સોશિયલ મીડિયા ઈનચાર્જ હાજર રહ્યાં.. આગામી તારીખ 5/6/7 શનિ , રવિ, સોમ ત્રણ દિવસ દરેક બુથમા જઇ ઝૂંબેશ રૂપે વયવંદના યોજના ના 70વર્ષ થી વધારે ઉંમરના વડીલો ને ઘરે બેઠા આયુષ્માન ભારત કાર્ડ10 લાખ રૂપિયાનું મફત આપવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠન અને ચૂંટાયેલાં કાર્યકર્તા ગામે ગામ જશે..

Share

Related posts

લીમડી થી ઝાલોદ તરફ જતા માર્ગ ઉપર ટાંડી વળાંકમાં ગટર નહિ હોવાથી પાણી રોડ ઉપર ભરાઈ જવા તેમજ રોગચાળો તથા ગંભીર અકસ્માતો થવા બાબતે ગ્રામપંચાયત સભ્યએ લોકોને સાથે લઈ ગ્રામપંચાયતમાં રજૂઆત કરી

gujaratjanekta

શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહ યોજાયો

gujaratjanekta

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ફતેપુરા પોલીસ એલર્ટ અવર જવર કરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial