ગુજરાત ગૌરવ યાત્રાનું ભરૂચ જીલ્લામાં હાસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત
સંકેત પંડ્યા – એડિટર ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભરૂચ જીલ્લામાં આગમન -હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત -સાંસદ મનસુખ...

