દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો
સંકેત પંડ્યા – એડિટર દાહોદના ગ્લાલિયાવાડ વિસ્તાર ખાતે પેટ્રોલિંગ કરી રહેતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે ગલાલીયાવાડ સારસા તળાઈ ફળિયામાં રહેતો નિરમા ભાવસિંગ...

