Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

રાબડાલ ખાતે દાહોદ BTP દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ જેમાં ચાર વિધાનસભા બેઠકોના બાકી રહેલા ઉમેદવારો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી

 સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામવાનો છે ત્યારે ચોથા પક્ષ તરીકે આદિવાસી પાર્ટી તરીકે અને આદિવાસી બાહુલય ધરાવતા વિસ્તારોમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્રારા પણ ઈલેક્શન લડવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે BTP પણ જિલ્લાની 6 એ 6 વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડવા માટેનો બણગો ફૂંકાઈ ગયો છે તેમજ દાહોદ અને ઝાલોદ એમ બે વિધાનસભા બેઠકો ઉપર બીટીપી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે ચાર બેઠકોને લઈને આજરોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીની ઓફિસમાં ઉમેદવારો વચ્ચે અને કાર્યકર્તાઓ વચ્ચે સેન્સ લેવા માટે તેમજ ઉમેદવારોની પસંદગી માટેની એક બેઠકનું આયોજન ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી લડતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં btp કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર

Admin

ઝાલોદ નગરમાં શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ નિમિત્તે નગરમાં શંકર સવારી અને ભોલેકા ભંડારાનું આયોજન કરાયું

gujaratjanekta

ઝાલોદમાં પતિ નશો કરીને મારઝૂડ કરતો હોવાથી પરણિતાએ 181અભયમ પાસે મદદ માંગી:

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial