ભીલ સમુદાયમાં લગ્નમાં દહેજ, ડીજે, દારૂ, દેવુ બંધ અભિયાન અંતર્ગત થાળા ગામે યોજાયેલી મિટિંગમાં ગોધરા રેન્જના DIG શ્રી રાજેન્દ્ર અસારી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ.
બ્યુરો ચીફ કેતન ભટ્ટ બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા ભીલ સમુદાય લગ્નમાં દહેજ, ડીજે, દારૂ, દેવુ બંધ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર અને જાગૃતિ માટે તારીખ...

