Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

 સંકેત પંડ્યા – એડિટર
પાટણ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સાધુ સેવાની દાસ સ્વામી અને સાધુ સેવા વાત્સલદાસ સ્વામી તેમજ બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા આ અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પાટણ ત્રિભુવન પાર્ક ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજરોજ પરમ પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણાથી પ્રતિ વર્ષ અનુકૂળ મહોત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવે છે . આજે સવારથી જ ભગવાન સ્વામિનારાયણ શિવ પાર્વતી રાધાકૃષ્ણ ને 200 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો . આ અન્નકૂટના દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ અન્નકૂટ મહોત્સવ દરમિયાન સત્સંગ કીર્તનનું પણ સુંદર આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું . ભાવિક ભક્તો ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો રાજભોગધારી કૃપાર્થના અનુભવે છે . અને ભગવાનનો રાજીપો મેળવે છે પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સાધુ સેવાની ó દાસ સ્વામી અને સાધુ સેવા વાત્સલદાસ સ્વામી તેમજ બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા આ અન્નકૂટ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . બપોરના ૧ સુધી અન્નકૂટ દર્શન નો હરિભક્તોએ લાભ લીધો હતો
Share

Related posts

અમદાવાદ – ડ્રગ્સના દૂષણ સામે સિંધુભવન પર બની શકે છે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન, અગાઉ કરાયો હતો સર્વે

Admin

ગોધરા શહેર વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો કુંભકર્ણ નિંદ્રા મા અધીન

gujaratjanekta

સુરતમાં કાર્યકરો ઉમેદવારો માટે પડકાર, 2017ની ચૂંટણીમાં સુરતમાં 13 લાખ મતદારો મતદાન કરવા માટે ફરક્યા નહોતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial