Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેસાઈવાડા તળાવ ખાતે પીપળના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ વધના દિવસે દશમ ઉજવવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

દેસાઈવાડા તળાવ ખાતે પીપળના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ વધના દિવસે દશમ ઉજવવામાં આવી.શુક્રવાર, 13 માર્ચ 2026 મુજબ ગુજરાતી હિંદુ પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત: ૨૦૮૨ ફાગણપક્ષ: વદ (કૃષ્ણ પક્ષ)તિથિ: દશમ (દશમી)નક્ષત્ર: પૂર્વાષાઢાવિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ વધ કૃષ્ણપક્ષ દશમના દિવસે હિન્દુ ધર્મની મહિલાઓમાટે આ દિવસ સ્ત્રીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે તેઓ તેમના પતિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ વધ દશમના દિવસે મહિલાઓ દ્વારા દશમીના ઉજવવામાં આવે છે, આ દિવસે પીપળા વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, અને સ્ત્રીઓ તેમના પતિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુ પાસેથી આશીર્વાદ માંગે છે,પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે, અને તેની પૂજા કરવાથી સ્ત્રીઓને શાંતિ મળે છે.।હિન્દુ ધર્મમા પીપળાના વૃક્ષને અતિ પવિત્ર અને ભગવાન વિષ્ણુનો વાસ રહે છે શાસ્ત્રો અનુસાર,ફાગણ વધ દશમના દિવસે મહિલાઓ વહેલી સવારે ઊઠીને તૈયાર થઈ ઘર સાફ કરી ઘર સાફ કરી સ્વસ્થ કપડા પહેરીને ગામમાં અથવા ચોકમાં જ્યાં પીપળાનું વૃક્ષ આવેલું હોય ત્યાં મહિલાઓ પીપળની પૂજા અર્ચના કરે છે મહિલાઓ દ્વારા અર્ચના કરવાથી તેમના પરિવાર અને પતિની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે.

Share

Related posts

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે હજારીયા ફળિયામાંથી 5,066 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો

gujaratjanekta

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ટેન્કર દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં બોલેરો અને મોટર સાયકલને નુકશાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial