Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે હજારીયા ફળિયામાંથી 5,066 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદ એ ડિવિઝન પોલીસ બાતમીનાં આધારે પાંચ વાગીને 45 મિનિટના સમયગાળા દરમિયાન દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તેમના વિસ્તારમાં પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતીકે ગોધરા રોડ હજારીયા ફળીયામાં રહેતી લીલાબેન ગોવિંદભાઈ અમલિયાર પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી અને તેનું છૂટક વેચાણ કરે છે તે બાતમીના આધારે દાહોદ પોલીસે તે રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ પાડતા દારૂ વેચતી મહિલાને ઝડપી અને તેના ઘરમાંથી સંતાડીને મૂકી રાખેલી 34 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી જેની કિંમત 5066 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી અને દારૂ વેચતી લીલાબેન ગોવિંદભાઈ અમલીયારને દાહોદ એ ડિવિઝન પોલીસે ઝડપી તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે હજારીયા ફળિયામાંથી 5,066 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી તેની સામે ગુનો દાખલ કર્યો

Share

Related posts

અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા રતન ટાટાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

gujaratjanekta

યુગોથી રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો દ્વારા સમુહ યજ્ઞોપવિત જનોઈ બદલવાની ચાલતી પરંપરા : જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી નિકળનાર કાવડ યાત્રામા જોડાવા નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial