Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાની શરૂઆત

આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાની શરૂઆત
નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, દાહોદ શહેર દ્વારાનવજીવન ગર્લ્સ સ્કૂલ બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસ મળે તે હેતુસર ગુલાબનું ફૂલ, બોલપેન અને ચોકલેટ અર્પણ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપાનામહામંત્રીશ્રીબાબુતસિંહ ચૌહાણ અને શ્રી અભિષેક મેડા, શહેર ભાજપા પ્રમુખ શ્રી અર્પિલ શાહ, સામાજિક કાર્યકર્તા શ્રી રાજકુમાર સહેતાઈ તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.હાજર આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવાની પ્રેરણા આપી તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી.

Share

Related posts

સારંગપુર ખાતે હનુમાનજીની છબીને વિવાદિત રીતે દર્શાવાતા ઝાલોદ નગરના સનાતન હિન્દુ પ્રેમીયોની લાગણી દુભાઈ

gujaratjanekta

દાહોદ ફાયર બ્રિગેડ દવારા ઓચીતી તપાસ કરતા સેફટી સાધનો ન હોવાના પગલે સાત કોમર્શિયલ ભાગો ને સીઝ કર્યા

Admin

પોરબંદર પોલીસ દ્રારા દિવાળી તહેવાર પુર્વે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial