Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સાપુતારા માં પ્રવાસ માટે અલગ અલગ પ્રેદેશ માંથી લોકોની ભીડ ઉમટી

 સંકેત પંડ્યા – એડિટર
હાલ દિવાળીનો તહેવાર હોવાથી લોકો અનેક સ્થળ પર રાજાઓ ના દિવસે આનંદ માણવા જતા હોવાથી હાલમાં અનેક સ્થળ પર ભીડ જામી ચુકી છે . જેમાં દિવાળી વેકેશન માં સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ જામી હતી . આમ સાપુતારામાં હાલ પ્રવાસી ઓ આનંદ માણવા આવતા હોય ત્યારે ભીદ જામી ચુકી છે . જેમાં જોઇએ તો સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા પણ જોવા મળી રહી છે . આમ મુખ્ય માર્ગો સહિત જાહેર પાર્કિંગ અને પેટ્રોલ પંપ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી રહી છે . આમ ગુજરાત અને ગુજરાત બહારના અનેક લોકો રજાની મજા માણવા સાપુતારા ખાતે પહોંચી રહ્યા છે . અને સાપુતારા માં પ્રકૃતિનો લ્હાવો લઈ રહ્યા છે .હાલ દિવાળીનો તહેવાર હોવાથી લોકો અનેક સ્થળ પર રાજાઓ ના દિવસે આનંદ માણવા જતા હોવાથી હાલમાં અનેક સ્થળ પર ભીડ જામી ચુકી છે . જેમાં દિવાળી વેકેશન માં સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ જામી હતી . આમ સાપુતારામાં હાલ પ્રવાસી ઓ આનંદ માણવા આવતા હોય ત્યારે ભીદ જામી ચુકી છે . જેમાં જોઇએ તો સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા પણ જોવા મળી રહી છે . આમ મુખ્ય માર્ગો સહિત જાહેર પાર્કિંગ અને પેટ્રોલ પંપ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી રહી છે . આમ ગુજરાત અને ગુજરાત બહારના અનેક લોકો રજાની મજા માણવા સાપુતારા ખાતે પહોંચી રહ્યા છે . અને સાપુતારા માં પ્રકૃતિનો લ્હાવો લઈ રહ્યા છે .
Share

Related posts

ચાકલીયા પોલીસે 129480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે વેરો ન ભરનાર વ્યાપારીઓની દુકાન શીલ કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial