Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિના મૂલ્ય આરોગ્ય તપાસ કેમ્પ

* મો ફ્રેન્ડ્સ સર્કલ ઠક્કર ફળિયા દાહોદ દ્વારા આયોજિત દાહોદ તાલુકા આરોગ્ય શાખા અને દાહોદ અર્બન હેલ્થ સેન્ટર ત્રણ ગોદીરોના સહયોગથી વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ તારીખ 18 1 2026 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકથી 1 કલાક દરમિયાન ઠક્કર ફલિયા મસ્જિદ વાળી ગલી માં રાખવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાત ડોક્ટરની ટીમ ડો દિવ્યપાલ બામણ હાર્ટ અને જનરલ ફિઝિશિયન,ડો વીરભદ્ર નાયક ઓર્થોપેડિક સર્જન ડો ઇઝહાર શેખ ફિઝિશિયન ઉપસ્થિત રહી અને દર્દીઓનો ચેકઅપ કર્યું હતું આ ઉપરાંત આ કેમ્પમાં ઇસીજી, ડાયાબિટીસ વગેરેને લગતા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા કેપમાં આયુષ્માન કાર્ડ પણ કાઢવામાં આવ્યું હતું આ કેમ્પમાં ફ્રેન્ડ્સ સર્કલ ગ્રુપના નઈમ મુનશી ,સલીમભાઈ મુનશી ,ઈરફાન મોગલ ,કમલેશ લીમ્બાચીયા, ઈકબાલ મોગલ, ઈરફાન મલેક, સિરાજ સૈયદ અફનાન દડી સલીમ મોલવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા, કેમ્પમાં હાજર ડોક્ટરશ્રીઓ,આરોગ્ય શાખાના સહયોગ બદલ અને કાર્યક્રમના આયોજનમાં વિસ્તારના તમામ લોકોનો સાથ અને સહકાર બદલ જાવેદભાઈ મુન્શી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં આજુબાજુના વિસ્તારના લગભગ 200 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો

Share

Related posts

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે બે તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

વિદ્યાર્થી વિજ્ઞાન મંથનમાં રાષ્ટ્રકક્ષાએ આઇઆઇટી કાનપુર ખાતે ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા

gujaratjanekta

દાહોદની ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસની દિવસ ઉલ્લાસભેર ઉજવણી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial