Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ કેમ્પ અંતર્ગત અને ગોત્રી મેડિકલ કોલેજ વડોદરાના સહયોગથી મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પ દરમ્યાન ગોત્રી મેડિકલ કોલેજના વિવિધ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી.આ કેમ્પની અંદર ૭૨ જેટલા દર્દીઓએ લાભ લીધા હતો. કેમ્પમાં લેબોરેટરી તપાસ, ટીબી, એક્સરે વાન દ્વારા દર્દીઓના એક્સરે પણ કરવામાં આવ્યા હતા.સમગ્ર મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષકશ્રી ડૉ. ડી.કે.પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. હેલ્થ કેમ્પમાં ભાગ લીધેલ તમામ લાભાર્થીઓ, ડૉક્ટરશ્રીઓ અને કર્મચારીઓનો છેલ્લે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરના કુરાન શરીફ તેમજ ઈસ્લામના અપમાન બદલ ઝાલોદ મુસ્લિમ બિરાદરોએ આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનોનો

gujaratjanekta

મહીસાગર જિલ્લામાં અંદાજે ૧.૩૭ લાખ બાળકોને ૫૫૦ બુથ પર પોલીયોના ટીપા પીવડાવાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial