Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા ૧ મશીન સહિત ૨ ડમ્પર મળી ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

વડોદરા જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા જિલ્લાના કોટના ખાતેથી બાતમી ના આધારે છાપો મારતા મહી નદી પાસેથી ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરી રહેલા રણછોડભાઈ ગબાભાઈ ગોહિલને રંગેહાથ પકડી પાડ્યા હતા.

જેઓ પાસેથી સ્થળ ઉપર એક ટાટા કંપનીનું એસ્કેવેટર મશીન, 2 ડમ્પર અને 1 યાંત્રિક નાવડી એમ મળી કુલ અંદાજે 80 લાખનો મુદ્દા માલ સીઝ કરવામાં આવેલ છે.

રેતીનું ખનન કરી રહેલા રણછોડભાઈ ગબાભાઈ ગોહિલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા ગેરકાયદે ખનન સામે ખાણ ખનીજ વિભાગની ટીમ સતત કાર્યરત છે. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Share

Related posts

ઝાલોદ તાલુકામાં ઉત્તરાયણના દિવસે બે અલગ અલગ અકસ્માત સર્જાયાછનામૃત્યુ

gujaratjanekta

જબલપુરમાં RTO સંતોષ પાલના ઘરે EOWએ પાડ્યા દરોડા : મળ્યા 16 લાખ રૂપીયા રોકડ – જાણો વધુ

gujaratjanekta

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ફતેપુરા પોલીસ એલર્ટ અવર જવર કરતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial