Gujarat Jan Ekta
તાજા સમાચાર
education

ફતેપુરા તાલુકા સ્વગાત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં તાલુકા સ્વગાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મામલતદાર શ્રી એલ વી વાઘેલા ડીવાયએસપી શ્રી ઝાલોદ. તાલુકા વિકાસ અધિકારી શ્રી. નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ કે ચૌધરી તેમજ સંલગ્ન અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા સ્વગાત કાર્યક્રમમાં ફતેપુરા .ઝેર .ઝગોલા .ઇટા .વાંદરીયા પૂર્વ. ડુંગર. જેવા વિવિધ ગામોમાંથી ગ્રામ પંચાયત કચેરીમાંથી નવીન કોમ્પ્યુટર સેટ ચોરી જવાબ બાબત. ગ્રામ પંચાયત ઓફિસ માં ઉર્જા મીટર નાખવા બાબત .નકલના ક્ષેત્રફળમાં સુધારો કરવા બાબત. આવાસ યોજના ની ફાળવણીમાં ગેરરીતી થવા બાબત .દબાણ દૂર કરવા બાબત .વગેરે 15 જેટલા પ્રશ્નો પૈકી તે 13 પ્રશ્નનો સ્થળ પર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે  2 પ્રશ્નો પેન્ડિંગ રહેવા પામ્યા હતા

Share

Related posts

ગુરુ ગોવિંદ લીમડી તાલુકામા આવેલ ધિ.કાળીગામ સેવા સહકારી મંડળીમા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની કારોબારી બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ

gujaratjanekta

દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટી યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial