Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગૌરીવ્રત નિમિતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય કારઠ ખાતે મહેંદી સ્પર્ધા નું આયોજન કરાયું.

ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ગૌરીવ્રત નીમિતે શાળાની વિદ્યાર્થીઓની એ મોટી સંખ્યામાં મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો.જેમાં શાળા ના આચાર્ય રણજીતસિંહ મુનિયાએ પ્રોત્સાહન વિદ્યાર્થીનીઓ ને આપ્યું હતું ,નિર્ણય માટે નિર્ણાયક મેડમ પાયલબેન મૂનિયા,અને દિપાલીબેન ચોધરી દ્વારા પ્રથમ , દ્વિતીયા,ત્રિત્ય ,સ્પર્ધક ના નામ જાહેર કર્યા હતા.તમામ સ્ટાફ શિક્ષકો એ આ સ્પર્ધામાં સહયોગ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Share

Related posts

ફતેપુરા બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે મચ્યું ધીંગાણું,બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ,ફતેપુરા પોલીસે કુલ છ ઈસમો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

gujaratjanekta

જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને વિડીયો સર્વેલન્સ ટીમની બેઠક યોજાઈ

gujaratjanekta

ઝાલોદ નગરના રામ સાગર તળાવ પાસે પ્રકૃતિના ખોળે આવેલ પૌરાણિક ખોડિયાર માતા મંદિર નગરમાં વિશેષ આસ્થાનુ કેન્દ્ર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial