Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા ફતેપુરા તાલુકાના સાગડાપાડા, આફવા રોડની જંગલ કટિંગની કામગીરી હાથ ધરાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા.દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા ફતેપુરા તાલુકાના સાગડાપાડા, આફવા રોડની જંગલ કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આયોજનબદ્ધ રીતે જિલ્લાભરના રસ્તાઓ પર પેચવર્ક, જંગલ કટિંગ, ગેરુ ચૂનો તથા રીપેરીંગ કામગીરી ચાલુ રહેશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે જેથી નાગરિકોને પરિવહનમાં કોઈ મુશ્કેલી ન પડે.

Share

Related posts

ભગવાન બિરસા મુંડાજી ની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી યુવાન યુવતી માટે ઉધોગ વિકાસ એક દિવસીય સેમિનાર યોજાયો.

gujaratjanekta

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

gujaratjanekta

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial