Other“માંડવી દરિયા કિનારે છરી લઈ ફરતા યુવકને પોલિસની શી ટીમે ઝડપી પાડયો” by gujaratjanekta12 months ago12 months ago https://gujaratjanekta.in/wp-content/uploads/2025/09/VID-20250907-WA0023-1.mp4 માંડવી બીચ પર છરી લઈને જાહેરમાં ફરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી માંડવી પોલીસની શી ટીમ ની કાર્યવાહી અર્નિશ ગુલમામદ જત છરી સાથે માંડવી બીચ પર ફરી રહ્યો હતો માંડવી પોલીસે છરી સાથે ઇસમને ઝડપી પાડ્યો આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરી Share