Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ પોલિસ દ્વારા આગામી ઈદેમીલાદ તેમજ ગણેશોત્સવને લઈ નગરમાં પેટ્રોલીંગ યોજી

પંકજ પંડિત

ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસમાં નગરમાં આવનાર ઈદેમીલાદ અને ગણેશ વિસર્જન અંતર્ગત નગરના દરેક માર્ગો પર વરસાદની વચ્ચે વાહનો સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરમાં વાહન દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવેલ હતું. આ પેટ્રોલીંગ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા પી.આઈ રવિ ગામીત, પીએસઆઇ સી.કે.સીસોદીયા ,પી.એસ.આઈ આર.વી.રાઠોડ તેમજ પોલિસ સ્ટાફને સાથે રાખી યોજવામાં આવી હતી. નગરમાં કાયદો વ્યવસ્થાનું ચુસ્ત પાલન થાય તે હેતુથી વાહનો દ્વારા પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતું.

Share

Related posts

વડોદરા શહેરના નિઝામપુરામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

gujaratjanekta

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

gujaratjanekta

લાંચિયો તલાટી ઝડપાયો : મહીસાગર ACBએ ₹ 7000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રીને રંગેહાથ પકડ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial