Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના વિકાસ કાર્યો મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક

પંકજ પંડિત

દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા, કનૈયાલાલ કિશોરી અને મહેન્દ્રભાઈ ભાભોર સહિતના જિલ્લા સદસ્યશ્રીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન, દાહોદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પણ દાહોદ જિલ્લાના વિકાસ બાબતે અત્યંત સકારાત્મક વિચાર વ્યક્ત કર્યો હતો, જે જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપશે તેવી અપેક્ષા છે. આ બેઠકથી દાહોદ જિલ્લાના સ્થાનિક નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે વિકાસના મુદ્દે સંવાદ વધુ મજબૂત બન્યો હતો.

Share

Related posts

“માંડવીમાં નાના તળાવનાં બ્યુટીફિકેશન કાર્યનું ઘારાસભ્યના હસ્તે લોકાર્પણ”

gujaratjanekta

મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર, પર્વતની ટોચે પક્ષીરાજના ધામા

Admin

રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે સ્વાસ્થ્ય સેવા પખવાડિયા – ૨૦૨૩ અંતર્ગત “રક્તદાન મહાદાન” કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial