Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા જાફરપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત

ઝાલોદ તાલુકા જાફરપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત ને ધ્યાને લઈ શાળા અને આંગણવાડી ના બાળકોને આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા.ઝાલોદ તાલુકા ના જાફરપુરા ગામે આજ રોજ TDO શ્રી ગઢવી સાહેબ ,TPO મેડમ રોશનીબેન બિલવાલ ના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકાના જાફરપુરા પ્રાથમિક શાળા તથા આંગણવાડી ખાતે આધાર કાર્ડ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું,જેમાં ટોટલ 100 કાર્ડ બનાવી આપવા માં આવેલ હતા સાથે કાર્ડ ની પ્રિન્ટ પણ આપવા મા આવી હતી.

Share

Related posts

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ

gujaratjanekta

તાલાલામાં સરકારી હોસ્પીટલ તો છે પરંતુ તબિબની ભારે ઉણપ .

gujaratjanekta

ઝાલોદ નગરના માઇ ભક્તોનું પગપાળા સંઘ અંબાજી યાત્રાએ જવા નીકળ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial