Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ઘટક ૧માં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી માટે Cdpo શ્રી , મુખ્યસેવિકા બહેનો અને સ્ટાફ દ્વારા આંગણવાડી કાર્યકરબેનોની મિટિંગ લેવામાં આવી.

ઝાલોદ ઘટક ૧માં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી માટે Cdpo શ્રી , મુખ્યસેવિકા બહેનો અને સ્ટાફ દ્વારા આંગણવાડી કાર્યકરબેનોની મિટિંગ લેવામાં આવી. પ્રવેશોત્સવ માટેની પૂર્વ તૈયારી માટે કાર્યકર બહેનોને સૂચનાઓ આપવામાં આવી તેમાં બાળકોના વાલીઓને પ્રવેશોત્સવના આમંત્રણ બનાવવા અને ગામના આગેવાનોને , જિલ્લા / તાલુકા સભ્યઓને વાલીઓને આમંત્રણ આપવા માટે જણાવવામાં આવ્યું , પ્રવેશોત્સવમાં બાળકોને આપવા માટે કીટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું , બાળકોને સ્વાગતગીત,બાળગીત કાર્યક્રમમાં કરાવવા માટે સુચના આપવામાં આવી. પ્રવેશોત્સવ માટેના સેલ્ફી પોઇન્ટ બનાવવા માટે સુચના આપવામાં આવી , આંગણવાડી શણગારવા માટે તોરણ , ફુગ્ગા વગેરે લાવીને આંગણવાડી શણગારવી , બાળકોને સમયસર બોલાવવા અને શાળામાં લઈ જવા , બાળકોને રિક્ષા , બળદગાડું વગેરેમાં લાવવા વગરે સૂચનાઓ આપવામાં આવી.

Share

Related posts

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના માઈગ્રન્ટ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વિશેષ સુવિધા

gujaratjanekta

જીવન જ્યોત વિદ્યાલય લીમડીમાં ટીડી ની વેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું.

gujaratjanekta

જન્માષ્ટમી પર્વ નિમિત્તે કાંકણપુર ખાતે આવેલ શ્રી વી.એમ.શાહ પ્રાથમિક શાળામાં વકૃત્વ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial