Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા સરકાર માન્ય પ્રતિબંધિત થેલી વાપરતા વેપારીઓ પર દંડાત્મક કામગીરી કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ દ્વારા થોડા દિવસ પહેલાં નગરમાં માઈક ફેરવી સરકાર દ્વારા પ્રતિબંધિત હોય તેવી થેલી ન વેચવા તેમજ ગ્રાહકોને તેવી થેલી ન આપવા વેપારીઓને અપીલ કરેલ હતી.
આજરોજ નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર નગરપાલિકા કર્મચારીઓના સ્ટાફ સાથે હોલસેલમા થેલીઓ વેચતા હોય તેવા વ્યાપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરેલ હતું. તપાસ દરમ્યાન હોલસેલના વ્યાપાર કરતા દુકાનદારોની દુકાનો માંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓ મળી આવતા આ વ્યાપારીઓ પાસેથી થેલીઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ આ વ્યાપારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને હવે પછી થી આવી થેલી ન વેચવા કડક સૂચના પણ આપવામાં આપી હતી.

Share

Related posts

સંતો મંહતો દ્વારા નમૅદા પરિક્રમા પૂર્ણ બાદ રામાનંદ પાકૅ ખાતે યોજવામાં આવેલ બાલીકા પુજન કાયૅક્રમ

gujaratjanekta

લીલવાઠાકોર ગામે મધ્યરાત્રિએ આગથી ઘરખાખ ડામોર તેરસીંગભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ, ઘરવખરી–અનાજ બળીને નષ્ટ જાનહાનિ નહીં, સરકારી સહાયની માંગ સાથે તાલુકા પંચાયતમાં અરજી

gujaratjanekta

દાહોદ શહેરના કેટલાય વિસ્તારોમા છેલ્લા 15 દિવસથી પાણીની સમશ્યા સર્જાય રહી છે ત્યારે પાલીકા દ્વવારા દાહોદના માર્ગોના ડિવાઇડર પર પાણીનો છટકાવ કરી ધોવાની કામગીરી કરાતા અનેકો સવાલો ઉઠ્યા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial