Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંતરામપુર ડેપો ની ગંભીર બેદરકારી સામે આવી ફતેપુરા થી સંતરામપુર જતી બસનું ટાયર નીકળી જતા મોટી જાનહાની ટળી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા થી સંતરામપુર જતી બસનું ટાયર ઉખરેલી રોડ ઉપર નીકળી જતા ડ્રાઇવરની સમય સૂચકતા ના કારણે મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી
સંતરામપુર થી ફતેપુરા અને ફતેપુરા થી સંતરામપુર જતી સંતરામપુર ડેપોની એસટી બસનાં ડ્રાઇવર સનાભાઇ સોમાભાઈ ખાંટ તેમજ કંડકટર વીરાભાઇ માલાભાઈ ડામોર જેવો બસનં Gj 18 Z8436 લઈને સંતરામપુર થી ફતેપુરા આવ્યા હતા અને ફતેપુરા થી સંતરામપુર તરફ રિટર્ન જતી વેળાએ બસનું  ટાયર ફતેપુરા બસ સ્ટેશન થી નીકળતા જ  ઉખરેલી રોડ પર ચાલું બસ નું ટાયર બહારની બાજુ નીકળતા સ્થાનિક વ્યક્તિએ બૂમ મારતા ડ્રાઇવરની સમયસૂચકતા થી બસને સાઈડમાં તાત્કાલિક ઊભી કરી દેવામાં આવી હતી સદનસીબે બસમાં મુસાફર ન હતા તથા બસનું ટાયર સંપૂર્ણ બહાર નીકળી ગયું હોય તો બસ પલટી મારી જતાં જો બસ એ પલટી મારી હોત તો મોટી  દુર્ઘટના ગતિહોત આ બાબતે બસના ડ્રાઇવર નો સંપર્ક કરતા તેની પૂછપરછ કરતા ડ્રાઇવર જણાવ્યું હતું કે બસને સવારે જ સર્વિસ કરાવીને બસ ડેપો પર થી લાવવામાં આવી હતી ત્યારે કઈ રીતે આ ટાયર નીકળ્યું છે એની અમને ખબર નથી તેવું જણાવ્યું હતું ત્યારે બસની સર્વિસ કરવામાં નિષ્કાળ જે છે કે પછી બીજી કોઈ ટેકનીકલ ખામી તે તપાસનો વિષય

Share

Related posts

ખેલ મહાકુંભ ૨૦૨૫ : મહીસાગર જિલ્લાની ખ્યાતનામ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ સિદ્ધિ મેળવી – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી મુસલમાન ઘાંચી સમાજ ફતેપુરા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી

gujaratjanekta

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્રારા પોરબંદર છાંયા નગરપાલિકા ખાતે ચીફઓફીસરને આવેદનપત્ર આપી માંગણી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial