Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના શિક્ષિકા બહેનશ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત.

સોલંકી કિશોરસિંહ,

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે Green planet સંસ્થા દ્વારા કલોલ મુકામે રાજ્ય કક્ષાનો એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત સરકારનાં કેબિનેટ કક્ષાનાં સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેષ પટેલ સાહેબનાં અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 15 શિક્ષકોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં, જેમાં દાહોદ જિલ્લાનાં શિક્ષિકા બહેન શ્રી નીલમબેન ઈશ્વરભાઈ જાદવની દાહોદ જિલ્લામાંથી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી અને શિલ્ડ તેમજ પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું.

Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

Admin

વડોદરા ખાતે CED દ્રારા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા તાલીમ યોજાઈ – જાણો વધુમાં

gujaratjanekta

દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજીની મહત્વની બેઠકયોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial