Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકાના ઘટક ૧ માં બાજરવાડા અને ગરાડુ સેજા માં પોષણ સંગમ કાર્યક્રમ

પંકજ પંટિત

ઝાલોદ તાલુકાઅંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં સેમ મેમ અને અન્ડરવેટ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું જેમાં ઝાલોદ CDPO ,RBSK M.O, મુખ્ય સેવિકા, આશા વર્કર, ફાર્માસિસ્ટ અને આંગણવાડી વર્કર દ્વારા આંગણવાડી કેન્દ્ર પર બાળકોને વાલી સાથે બોલાવીને બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું જેમાં બાળકોનું વજન ઊંચાઈ અને લંબાઈ, બાળકોનું ભૂખ પરીક્ષણ આંગણવાડીમાંથી આપવામાં આવતા બાળશક્તિ માંથી શીરો,સુખડી , રાબ બનાવીને બાળકને શાંત વાતાવરણમાં બેસાડીને વાલી દ્વારા બાળકોને ખવડાવવામાં આવ્યું, બાળકોનો ઝેડ સ્કોર,MUAC,કરી વાલીઓ ને આરોગ્ય તપાસ,બાળકોની સ્વછતા,તેમજ તેમના આહાર માં નિયમિત THR નો ઉપયોગ કરવો,ગ્રોથ ચાર્ટ બતાવી બાળકોના ગ્રેડ વિશે સમજ આપવામાં આવી.

Share

Related posts

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિતિમાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

ટીવી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના જાણીતા અભિનેતા દિલીપ જોષી લુણાવાડાના મહેમાન બન્યા

gujaratjanekta

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલના પાંચમા યુવક મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial