Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભીલ સેવા મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કારઠ ખાતે શાળા પંચાયત ચૂંટણી 2024-25 નું આયોજન કરવામાં આવ્યું.

પંકજ પંડિત

આજ રોજ તારીખ 27/07/2024 ના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કારઠમાં શાળાના આચાર્ય રણજીતસિંહ મુનિયાના વડપણ હેઠળ શાળાના શિક્ષક કમલેશ બારીઆ અને ઇમરાન ધડાના સંચાલન અને માર્ગદર્શન હેઠળ શાળામાં વિશ્વનાની સૌથી મોટી લોકશાહી ધરાવ તો દેશ ભારત દેશ છે જેમાં આપણા ભારત દેશ માં ચૂંટણી ની પ્રક્રિયા કેવી રીતે યોજાય છે તેનાથી વિદ્યાર્થીઓ સભાન થાય અને પ્રત્યેક્ષ અનુભવ મેળવે તે માટે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં જાહેરનામું ,ઉમેદવારી નોંધાવી,પ્રચાર,મતદાન મથકો,મત આપવો ,મત ગણતરી , સંપૂર્ણ કામગીરી ભારત ના ચૂંટણીપંચ જે રીતે કરાવે તેવી રીતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા શિક્ષક શ્રી ઓ ગોપીચંદ ભુરીયા, પરેશભાઈ ઝાડ ,હરિચંદ્ર પટેલ,અજયભાઈ સંગાડા, પ્રિતેશભાઈ પટેલ ,પાયલબેન મુનિયાં ,દીપ્તિબેન ચોધરી ,હિમાંશુકુમાર લબાના બિલાવલ જીજ્ઞેશભાઈ તમામ ના સહયોગથી ચૂંટણી પૂર્ણ થઈ હતી .

Share

Related posts

ગોધરામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજીના નેતૃત્વમાં રોડ શો યોજાયો

Admin

દાહોદ અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાને હસ્તે 3.85 કરોડના કામોનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial