Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

“માંડવી તાલુકાના કોડાયપુલ મધ્યે 89 કરોડના ખર્ચે રોડ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરાયું.”

માંડવી તાલુકાના કોડાય ગામના પ્રવેશદ્વાર કોડાયપુલ મધ્યે તાલુકાના છ માર્ગો માં 89 કરોડના અંદાજિત ખર્ચ થી નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું હતું 

તાલુકાના છ રસ્તાઓમાં માંડવી થી ગઢસીસા કોડાયપુલ થી રાયણ પાટીયા, લુડવા, દરશડી, કોજાચોરા, પુનડી, તુંબડી, રામાણીયા, બિદડા, ભાડીયા મોટા,મોટા આંસબિયા, બિદડા થી ફરાદી રામાણીયા રોડ પર બોક્ષ કલર્વટ, માંડવી ગુંદિયાળી, ઝરપરા મુન્દ્રા રોડ પર બોક્ષ કલર્વટ કામને ગ્રાન્ટમાં સમાવેશ કરાયો છે

 સવારે કોડાયપુલ મધ્યે શાસ્ત્રોક્ત વિઘી દ્વારા સાંસદ વિનોદ ચાવડા, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ,ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે વાસણભાઇ આહીર ચૂંટાયેલા પદાધિકારીઓ પાર્ટીના પદાધિકારીઓ સરપંચ ઉપસરપંચ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકા ખાતે આવેલ માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ રેગિંગની ફરીયાદ, સિનિયરો આ રીતે કરે છે હેરાન

Admin

વી ક્લબ ઓફ વન્ડર વુમન દ્વારા ગોધરા ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ BJP ઉપપ્રમુખ કકુલભાઈ પાઠકની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial