Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઈસરો/ડીએસઓ ઇન્ટર્નશિપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

સોલંકી કિશોરસિંહ

ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ માં ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ કરવા માટે માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિધાર્થીઓ ને ઈસરો ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ કરવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, ઇન્ટર્નશિપ માટે એજ્યુકેશન કવોલિફિકેશન , ઇન્ટર્નશિપ સમય ગાળો અને જરૂરી માહિતી પ્રોફેસર ડો. ઈસ્હાક શેખ દ્વારા આપવામાં આવી હતી. ઈસરો જેવી સંસ્થા માં ઇન્ટર્નશિપ કરવામાં માટે એજ્યુકેશન કવોલિફિકેશન, અગાઉ કરેલ ઇન્ટરશીપ , પ્રોજેક્ટ , વર્ક એક્સપિરિઅન્સ , ટેક્નિકલ સ્કિલ જેવી બાબતો ધ્યાન માં લેવાતી હોવાથી એ માટે વિદ્યાર્થીઓ એ દિશા માં અથાગ પ્રયત્ન કરે અને ઇન્ટર્નશીપ અને પ્રોજેક્ટ ટ્રેનિંગ મેળવે એ માટે વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Share

Related posts

ઝાલોદ આંબેડકર ચોક પર આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી જતાં નગરજનોમા આક્રોશ

gujaratjanekta

સુરતમાં 2 લાખના વિદેશી પક્ષીની જોડીની ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઈ

Admin

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારાદાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના ડબલારા કસ્તુરબાગાંધી બાલિકા વિદ્યાલયના મેદાનમાં યોગ અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial