Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં મહેંદી અને હેરસ્ટાઈલ સ્પર્ધા યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે સી.ડબલ્યુ.ડી.સી દ્વારા બહેનોની મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં સી. ડબલ્યુ.ડી.સી. ના કોઓર્ડીનેટર સવિતાબેન ચૌધરી દ્વારા કોલેજની વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોલેજના પ્રોફેસર ડો. અનિતા પાદરીયા, ડૉ. સંગીતા વહિયા, ભારતીબેન મોદી, પ્રોફેસર મિત્તલ ભુરીયા અને પ્રોફેસર નમ્રતા ગોહિલ દ્વારા નિર્ણાયક ભૂમિકા ભજવવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોલેજની છોકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Share

Related posts

રાબડાલ ખાતે દાહોદ BTP દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ જેમાં ચાર વિધાનસભા બેઠકોના બાકી રહેલા ઉમેદવારો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ “વુમન ફોર ટ્રી” થીમ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

40 મિનિટમાં ત્રણ વખત સ્થગિત થઈ રાજ્યસભા, ગૃહમાં ગુંજ્યો બિહારમાં ઝેરી દારૂથી મોતનો મુદ્દો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial