Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બાંસવાડા તરફથી આવતી મોટી ટ્રક જૂના આર.ટી.ઓ તરફથી નગરમાં પ્રવેશતા પહેલા વળાંકમાં પલટી ખાઈ ગઈ

પંકજ પંડિત

આ ટ્રક બાંસવાંડા થી અમદાવાદ જતી હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે

આ ટ્રકમા દોરા ભરેલ હોવાનું જાણવા મળેલ છે

દોરા કયા પ્રકારના છે તે જાણવા મળેલ નથી

ટ્રક ઝાલોદ પોલિસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થઈ સંતરામપુર થઈ અમદાવાદ જઈ રહેલ હતો

ટ્રક પલટી ખાતાં આસપાસ કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી

ઝાલોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

Share

Related posts

ઝાલોદ તાલુકાના વસ્તી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ધારાસભ્ય મહેશ ભૂરીયાની પ્રેરક ઉપસ્થિતમા યોજાયું

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અમિત શાહનો ગઢ નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ બનેલું જ રહેશે કે નહીં !

gujaratjanekta

ભરૂચ જિલ્લા ની પાંચ બેઠકો પર ચૂંટણી લડવા નિરીક્ષકો સામે ૮૨ ની દાવેદારી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial