Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુખસર ગામે નાણા ધીરધાર નો ધંધો કરનાર વેપારી ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડ

 

સુખસર નકલી IT અધિકારી મામલો
સુખસર ગામે નાણા ધીરધાર નો ધંધો કરનાર વેપારી ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડઅલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિ ની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ એ કરી હતી રેડનાણા ધીરધાર ના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની આપી હતી ધમકીજો કેસ ન કરવો હોય તો નકલી અધિકારીઓ એ પચ્ચીસ લાખ ની કરી હતી માંગબે લાખ રોકડ લીધા હતા છ ઇસમો એ અન્ય નાણા અન્ય જગ્યા થી આપવા ની વાત કરતા સમગ્ર ભાંડો ફુટીયો હતીસુખસર પોલીસે અમદાવાદ ના ભાવેશ બીપીનચંનદ્ર આચાર્ય રહે-હાથીજણ અમદાવાદ ,તેમજ દાહોદ ના અબ્દુલ સુલેમાન ને ઝડપી પાડેલ જયારે અન્ય ચાર ઇસમો થયા ફરારખસર પોલીસે એ છ ઇસમો વિરુદ્ધ છેતરપીંડી કર્યા અંગે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી

Share

Related posts

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં શ્રી અજય દહિયા

gujaratjanekta

ઝાલોદની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં “ઐતહાસિક દસ્તાવેજોનું ઇતિહાસમાં મૂલ્ય” વિષય ઉપર પ્રદર્શન તથા વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસે ઓપરેશન 100 કલાક અંતર્ગત અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial