Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડીયા ફતેપુરા દ્વારા 24 કુંડીયા શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞને ચાલતી તડામાર તૈયારીઓ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

તારીખ 7 1 2025 થી 10 1 2025 સુધી 24 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન  રાખવામાં આવેલ છ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે ભૂરી બા પાર્ટી પ્લોટ માં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞા પીઠ લીમડીયા ફતેપુરા ના પ્રમુખશ્રી રામજીભાઈ ગરાસીયા અને મંત્રી શ્રી ચંદ્રસિંહ પારગી અને તેઓની ટીમ દ્વારા મહાયજ્ઞની તડામાર તૈયારીઓ મા લાગી ચૂક્યા છે ભુરીભા પાર્ટી પ્લોટના મેદાનમાં તારીખ 7 1 2025 થી તારીખ 10 1 20 25 સુધી 24 કુંડીય શક્તિ સર્વ ધન ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન રાખવામાં આવેલ છે જેની તડા માર માર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાવાની ધારણા રાખવામાં આવી રહી છે તારીખ 7 1 2025 મંગળવાર ના રોજ ફતેપુરા નગરમાં વિશાલ દિવ્ય મંગલ કલશ શોભાયાત્રા બપોરના 12:30 થી 3:30 રાખવામાં આવેલ છે

Share

Related posts

ઝાલોદ ઠુઠીકંકાસીયાના 130 ઉપરાંત અરજદારોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમા ન આવતા યાદીમાં સમાવવા માંગ કરાઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્ય માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ

gujaratjanekta

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial