Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટર પ્રદર્શન યોજવામા આવ્યું

આજ રોજ 2જી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ અને આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર , પ્રોજેક્ટ ડાયરેક્ટર (મંત્રીશ્રી)નિરન શાહ‌ દાહોદ દ્વારા સંચાલિત ટી આઇ પ્રોજે‌ક્ટ અને ઝાલોદ એસટી ડેપો , દાહોદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ઉદય ટિલાવતશ્રી ના માર્ગદર્શન હેઠળ વિશ્વ એઇડ્સ દિવસ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી તેમજ CHC ઝાલોદ ના ICTC કાઉન્સેલર હેતલબેન તેમજ STI કાઉન્સેલર અનિલભાઈ કાર્યક્રમ માં હાજર રહ્યાં હતા..કાર્યક્રમના ભાગરૂપે પ્રોજેક્ટ મેનેજર નિલેશભાઈ ભટ્ટ દ્વારા પ્રાથમિક પ્રવચન આપી એચઆઈવી કાર્યક્રમની રૂપરેખા ની સમજ આપવામાં આવી એસટી ડેપોના મેનેજર શ્રી દ્વારા તેમના હસ્તકના સ્ટાફશ્રીઓને એકત્રિત કરી તેમના જીવનમાં એચઆઈવી /એઇડ્સ વિષયક સમજ કેળવાય અને તેઓ ગંભીર બીમારીથી બચે તે માટે આયોજિત કાર્યક્રમમાં સંપૂર્ણ જાણકારી લે તે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું

Share

Related posts

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૦ વિશિષ્ટ વ્યક્તિઓનું કરાયું સન્માન

gujaratjanekta

ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહેલીવાર જાણીતી એન્જિયોગ્રાફી સાથે પેટની મહાધમણી અને કિડનીના નસમાં સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સફળ – ૫૦ ની ઉપર વયના દર્દીનું જીવન બચાવાયું

gujaratjanekta

ગોધરામાં જગતના નાથની નગરચર્યા : ભક્તિનો મહાસાગર છલકાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial