Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા ના મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ, આજરોજએસોસિએશનના NPC ના નેજા હેઠળઆવેદનપત્ર આપવામાં આવયુ

દાહોદ જિલ્લા ના મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનના NPC ના નેજા હેઠળ તારીખ 23.10 2024 ના રોજ સવારે 11:00 કલાકે આવેદનપત્ર આપવામાં આવયુ છે દાહોદ જિલ્લા તમામ પત્રકાર સાથે
નેશનલ એસોસિએશન ના દાહોદ જિલ્લા.પ્રભારી કેતન ભટ્ટ
દાહોદ જિલ્લા.પ્રમુખ કુલદીપ ઉપાધ્યાય ઉપસ્થિતિમાં તાપી જિલ્લા માહિતી નિયામક અધિકારી નિનેશ ભાંભોર દ્વારા વિકલી પેપર ના તંત્રીઓ ની સામે ખોટા આક્ષેપો કરે છે સરકારી માહિતી whatsapp ગ્રુપમાં ખોટા ખોટા પત્રકારોને વિરુદ્ધ બદનામ કરવાના મેસેજો ફોરવર્ડ કરે છે પત્રકારોને ખોટી રીતે બદનામ કરીને નુકસાન કરતા આવેલ છે તંત્રી ઓને પેપર બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા આવેલ છે આવા ભ્રષ્ટ અધિકારી પોતાના હોદ્દા નો દુરઉપયોગ કરી સરકારશ્રી માહિતી ખાતાને ને પણ બદનામ કરી નુકસાન કરે છે તાપી જિલ્લા હાલના માહિતી અધિકારી તાપી જિલ્લામાં પત્રકારો માં અંદરો અંદર વિવાદ ઊભો કરાવે છે આવા કાયમ માટે વિવાદિત અધિકારી થી તાપી જિલ્લાના તમામ પત્રકારો ત્રાસી ગયા છે અને તાપી જીલ્લા ના માહિતી નિયામક નિનેશ ભાંભોર ની વહેલી તકે બદલી કરવામાં આવે ની માંગ સાથે પત્રકારોએ આજરોજ દાહોદ ખાતે આવેદનપત્ર આપ્યું છે

Share

Related posts

સિંગવડ તાલુકામાં તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

gujaratjanekta

ગુરુ ગોવિંદ મહારાજ સમાધી ધામ પર અખાત્રીજનો વાર્ષિક ભગતો સંતોનો મેળો ભરાયો હતો

gujaratjanekta

સેન્ટ્રલ GST અને એક્સાઇઝનો સુપ્રિટેન્ડટ ₹ 5000 ની લાંચ લેતા ઝડપાયો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial