Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સમાજ સેવી, આગેવાન અને સમાજના હિતેચ્છુ એવા હિતેષભાઇ સોલંકી ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યા છે

આજની યુવા પેઢી માટે તેઓના જન્મદિન નિમિત્તે તેઓ વીજાગઢ ગામમાં આવનારી ગૃહ ખાતાની ભરતી માટે જે યુવાનો ફિઝિકલ ટેસ્ટ માટે મહેનત કરી રહ્યા છે તેઓને દોડવા માટે કે ફિઝિકલ એક્ટિવિટી માટે રોડ ઉપર જવું પડતું હોય છે અને ગામમાં કોઈ સુવિધા ન હતી જેથી ગામના યુવાનોના સહયોગથી પ્રાથમિક શાળા નજીક આવેલ ગ્રાઉન્ડને સાફ કરી દોડવા માટેનો પ્રાથમિક ધોરણે ટ્રેક બનાવ્યો આવનારા સમયમાં સરકારશ્રીને વિનંતી છે કે આ રીતના ફિઝિકલ એક્ટિવિટી માટેના ગ્રાઉન્ડ દરેક ક્લસ્ટરમાં હોવા જોઈએ એવી તેમની ઉમદા પહેલ અને ઈચ્છા છે તો તેઓના આ કાર્યને હું દિલથી બિરદાવું છું અને તેઓથી દરેક ગામના આગેવાનો, સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો તેમજ MLA, MP એ નોંધ લઇ પોતાના કાર્ય ક્ષેત્ર માં આવું કાર્ય અવસ્ય કરવું જોઈએ હિતેષભાઇ સોલાંકી જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય કરવા માટે તેમજ આવા અનેક કર્યો કરવા માટે પ્રભુ એમના પર આશીર્વાદ બનાવી રાખે તેમજ તેઓના આ જન્મ દિવસ નિમિત્તે તેઓને ખુબ ખુબ શુભેચ્છા સહ જીવનમાં ખુબ આગળ વધે અને સમાજ ઉપયોગી બનતા રહે એવી પ્રભુને પ્રાર્થના સહ પ્રભુ ચરણોમાં નમન વંદન.

Share

Related posts

લીમડી પો.સ્ટેશનમા પ્રોહીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં SIR ની કામગીરીને લઈ બીએલઓ ની ડોર ટુ ડોર ફોમૅ ભરવાની કામગીરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial