Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શ્રી સેવાનંદગીરીજી બાપુનાજન્મદિવસ ની ભવ્ય ઊજવણી કરવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

સોમવારના રોજ શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલા-લીમખેડાના પરમ પૂજ્ય આદરણીય અનંતશ્રી વિભૂષિત મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી સેવાનંદગીરીજી બાપુ ના જન્મદિવસની શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ, સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત ના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ અને લીમખેડા તાલુકા સનાતન વર્લ્ડ પરિવાર ના ઉપાધ્યક્ષ શ્રી મેહુલભાઈ ભરવાડ દ્રારા મહામંડલેશ્વર શ્રી સેવાનંદ બાપુ જી ને ફૂલહાર પહેરાવી, ભગવા શાલ ઓઢાડી અને મોં મીઠું કરાવી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી. અને બાપુના દીર્ધ આયુષ્ય માટે પ્રભુ શ્રી રામ ને પ્રાર્થનાં કરવામાં આવી.

Share

Related posts

નડિયાદના પિપળાતાની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ વ્યસનમુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Admin

ફતેપુરા તાલુકા તાલુકા કક્ષાનું સ્વગાત કાર્યક્રમ યોજાયો સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા સાત પ્રશ્નો અને સાતે સાત પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો

gujaratjanekta

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial