Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના બી.એમ. હાઈસ્કૂલમાં આંખોના નિદાનનો કેમ્પ યોજવામાં આવ્યો250 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી

 

પંકજ પંડિત

ઝાલોદ નગરના બી.એમ. હાઈસ્કૂલના પ્રાંગણમાં 11-09-2024 બુધવારના રોજ ઇંડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આંખોની તપાસ કરી નિદાન કરાવી ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ લેવા નગરના લોકો મોટા પ્રમાણમાં આવેલ હતા. આ કેમ્પ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યોજવામાં આવેલ હતો અને અંદાજીત આ કેમ્પમા 250 થી વધુ દર્દીઓ એ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમજ જે વ્યક્તિઓ બાકી રહી ગયેલ તે તમામ નાગરિકો માટે ફરી વહેલી તકે કેમ્પ રાખવાનું આશ્વાશન રેડક્રોસ સોસાયટી દ્વારા આપવામાં આવ્યું હતું.

Share

Related posts

પ્રચાર મેદાનમાં રાહુલ ગાંધી – અધ વચ્ચેથી લોકોએ કહ્યું, ટ્રાન્સલેશનની જરુર નથી હિન્દી બોલો

Admin

ઝાલોદમાંથી રાજસ્થાનની રેતી ચોરીનો બેફામ ખેલ! ઓવરલોડ ડમ્પરોથી રસ્તાઓ તૂટ્યા, અકસ્માતનો ખતરો વધ્યો

gujaratjanekta

વડોદરાના ડેપ્યુટી મેયરના વોર્ડમાં પાલિકા તંત્રની બેદરકારીના કારણે ગણેશ ભક્તોની આંખોમા આંસુ આવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial