Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા કક્ષાના 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી માધવા મુકામે થશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

મામલતદાર એન એસ વસાવા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશેફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાની 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી તાલુકાના માધવા મુકામે આન બાન અને શાંન થી ઉજવણી કરવામાં આવશે માધવા મુકામે હાઈસ્કૂલના પટાગન માં ફતેપુરા મામલતદાર એન એસ વસાવાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેમજ વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર ને  પ્રમાણપત્ર આપવામાં આવશે આમ તાલુકા કક્ષાની સ્વતંત્ર દિનની ઉજવણી માધવા મુકામે કરવામાં આવશે

Share

Related posts

પાટડીયા ગામે કુવામાં લગાવેલી 2 મોટરોની ચોરી થઈ,સુખસર પોલીસમાં લેખિત જાણ કરાઈ.

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન : વિધાનસભાની ચૂંટણી પૂર્વે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું

gujaratjanekta

જીલ્લા ખેતીવાડી કચેરીના રોજમદારને નિવૃત્તિ પછીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ : સરકારી વિભાગમાં ભૂકંપ સાથે પરિવારમાં આનંદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial